Gautam Gambhir પર મુશ્કેલી,છેતરપિંડીનો આરોપ, કોર્ટે તપાસનો આદેશ આપ્યો
New Delhi,તા.૩૧ ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. સિરીઝ હાર્યા બાદ તે હાલમાં ત્રીજી ટેસ્ટ માટે મુંબઈમાં છે અને ટીમ ઈન્ડિયાના વ્હાઇટ વોશના ખતરાથી બચવા માટે વિચારી રહ્યો છે. દરમિયાન, તેમના પર એક નવી આફત આવી. વાસ્તવમાં, તેના પર પહેલાથી જ ફ્લેટ ખરીદનારાઓને છેતરવાનો આરોપ હતો, જેમાં તે નિર્દોષ પણ […]