Gambhir નો રિકી પોન્ટિંગને જડબાતોડ જવાબ, મને રોહિત-વિરાટ પર પૂરો ભરોસો

New Delhi,તા.12 ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ન્યૂઝીલેન્ડ સામે થયેલી ભારતની શરમજનક હારને લઈને કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ભારતીય ટીમના ઘણાં સિનિયર ખેલાડીઓના ફ્લોપ શો પર સવાલ ઉઠાવ્યા હતા. હવે તેના જવાબમાં ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે વળતો જવાબ આપ્યો છે. ભારતીય ટીમના મુખ્ય કોચે કેપ્ટન રોહિત શર્મા સહિત પોતાના વરિષ્ઠ ખેલાડીઓનું […]

ગંભીરને વાત કરવાનું ભાન નથી, મીડિયાથી દૂર જ રાખો,Sanjay Manjrekar

New Delhi,તા.12 આગામી સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયા જતા પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે અનેક સવાલોના જવાબ આપ્યા હતા. ગંભીરે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું સમર્થન કર્યું હતું. આ પૂર્વ ભારતીય ક્રિકેટર ગંભીરથી થયો નારાજ તેણે કેએલ રાહુલની […]

ખેલાડીઓ સારું ન રમે તો કોચને થોડી કાઢી મૂકાય! Akash Chopra

New Delhi,તા,11 ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ ગૌતમ ગંભીર ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણે રમાયેલી સીરિઝમાં ભારતને મળેલી હાર બાદ ઘણો દબાણમાં છે. તેમના કોચિંગ હેઠળ ભારતીય ટીમ શ્રીલંકા સામેની વનડે સીરિઝ અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ પણ ગુમાવી દીધી હતી. આ પછી BCCIએ મુખ્ય કોચ ગૌતમ ગંભીર, કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથે […]