Rohit Sharma ની નિવૃતિ – કેરિયરનું શું? સવાલ પર ગૌતમ ગંભીર ભડકયો
Dubai,તા.5 ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમીફાઈનલ જીતીને ફાઈનલમાં પહોંચેલા ભારતના કપ્તાન રોહિત શર્માની નિવૃતિ વિશે સવાલ પૂછાતા ટીમનાં કોચ ગૌતમ ગંભીરનો મગજ છટકયો હતો. સેમીફાઈનલમાં ભારતની જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં હેડ કોચ ગૌતમ ગંભીર હાજર રહ્યા હતા. આ તકે ટીમનાં કપ્તાન રોહિત શર્માની નિવૃતિ વિશે સવાલ પૂછાયો હતો. આવતા સમયમાં રોહિત શર્માની કેરિયર વિશે શું કહેવા માંગો […]