Indian team માં ‘ગૌતમ યુગ’ની શરુઆત, પહેલી સીરિઝમાં જ ‘ગંભીર’ વ્યૂહનીતિથી વિશ્વ ક્રિકેટને ચોંકાવ્યું

New Delhi,તા.31 કોચ ગૌતમ ગંભીરના યુગની શાનદાર શરૂઆત થઈ છે. ભારતે શ્રીલંકા વિરુદ્ધ ટી-20 સિરીઝ 3-0થી જીતી લીધી છે. ત્રીજી ટી-20 મેચ ભારતે સુપર ઓવરમાં જઈને જીતી. ગંભીરના કોચિંગમાં ભારતીય ટીમે આ પહેલી સિરીઝ રમી હતી. પહેલી જ સિરીઝમાં કોચ ગંભીરની અચૂક ચાલે વિશ્વ ક્રિકેટને વિચારવા પર મજબૂર કરી દીધું છે. ખાસ કરીને ત્રીજી T20માં […]