Gautam Adani આજે મહાકુંભના દર્શન અને સ્નાન કરવા પહોંચ્યાં
Prayagraj,તા.21 પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આજે મહાકુંભમાં પુણ્યનો ભાગ બનવા પહોંચ્યાં છે. તેઓ ઈસ્કોનના કેમ્પમાં જશે અને બંધવા ખાતે શયન હનુમાનજીના દર્શન પણ કરશે. આ માટે ઇસ્કોન દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. ગૌતમ અદાણી થોડો સમય ઈસ્કોન કેમ્પમાં ભંડારા પ્રસાદ સ્થળ પર સેવા આપશે. અદાણી ગ્રુપ દ્વારા પહેલાથી જ મેળાના વિસ્તારમાં ચાલવા માટે અસમર્થ […]