CM ગૌ માતા પોષણ યોજનામાં કુલ ૪૭૫ કરોડ રૂપિયાની જોગવાઈ

Gandhinagar, તા.૨૦ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આજે (૨૦મી ફેબ્રુઆરી) ગુજરાતનું વર્ષ ૨૦૨૫-૨૬નું ૩ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ખેડૂતો અને પશુપાલન માટે વિશેષ જાહેરાત અને જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેમ કે, દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના, બકરા એકમની સ્થાપના, મરઘાપાલન, પશુઓ માટે કેટલ શેડ અને […]