Sharad Poonamની રાત્રીએ દૂધ પૌઆ અને ગરબા એટલે ધર્મ અને વિજ્ઞાનનો સંગમ
સુરતીઓ ચંદની પડવો ઉજવશે તેના એક દિવસ પહેલા શરદ પૂનમની ઉજવણી થશે. શરદ પૂનમના દિવસે અનેક જગ્યાએ ગરબાના આયોજન સાથે દૂધ પૌઆનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. શરદપૂનમના દિવસે ગરબા સાથે દૂધ પૌઆની પ્રથા એટલે ધર્મ અને વિજ્ઞાનનો અનોખો સંગમ રહેલો છે. શરદ ઋતુમાં થતા રોગને અટકાવવા માટે સાકરવાળું દૂધ અને પૌઆ ખાવા તથા પરસેવો […]