ODISHA:ઓવરટેકના ચક્કરમાં ઓઈલ ટેન્કર બસમાં ઘૂસ્યો,ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત
ODISHA,તા.22 ઓડિશાના ગંજામ જિલ્લામાં આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 20 યાત્રીઓ ઘાયલ થયા છે. આ અકસ્માતથી ઓડિશામાં હાહાકાર મચી ગયો છે. અકસ્માતની સૂચના મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઘાયલોને બરહમપુર મેડિકલ હોસ્પિટલમાં સારવાર […]