Bhavnagar માં ગાંજાના છોડનું વાવેતર કરનારની ધરપકડ, રૂ. ૧.૨૦ લાખની કિંમતના છોડ જપ્ત
Bhavnagar,તા.૨૧ ભાવનગરમાં એક શખ્સે શાકભાજીની સાથે ગાંજાના છોડનું પણ વાવેતર કર્યુ હોવાની બાતમીના આધારે પોલીસે તેને ત્યાં દરોડા પાડી તેની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે બોરતળાવ મફતનગરમાં એક શખ્સે શાકબાજીની સાથે ગાંજાના છોડનું પણ વાવેતર કર્યું હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી રૂ. ૧.૨૦ લાખની કિંમતના કુલ ૨૩ કિલો વજન ધરાવતા ૫૮ […]