Ganiben Thakor ૨૭ ટકા ઓબીસી અનામતમાંથી ૨૦ ટકા અનામત પછાત ઓબીસી વર્ગોને આપવાની માગ કરી

Palanpur,તા.૨૪ ગુજરાતમાં ઓબીસી અનામત મુદ્દે બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રધાનમંત્રીને પત્ર લખીને મોટો ધડાકો કર્યો છે. કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાતની ૨૭ ટકા ઓબીસી અનામતમાં બે ભાગલા પાડવાની વાત કરી છે.  જી હા…ગેનીબેન ઠાકોરે ૨૭ ટકા ઓબીસી અનામતમાંથી ૨૦ ટકા અનામત પછાત ઓબીસી વર્ગોને આપવાની માગ કરી છે અને ઓબીસીમાં જે જ્ઞાતિઓએ અનામતનો લાભ વધુ […]