Mangarol સામૂહિક દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીને દબોચી લીધો, ગુજરાત છોડીને ભાગવાની ફીરાકમાં હતો
Mangrol,તા.11 સુરતના માંગરોળમાં થયેલા સામૂહિક બળાત્કારના ચકચારી કેસમાં વધુ એક ત્રીજા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક આરોપીનું ગુરૂવારે (10મી ઓક્ટોબર) ના રોજ સુરતની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જ્યારે ત્રીજા ફરાર હતો જેની અમદાવાદ રેલવે પોલીસે ધરપકડ કરી છે. સુરતના માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટા […]