Kutch ના Nakhtrana માં ગણેશ પંડાલ પર પથ્થરમારો,સુરત જેવી જ મોડસ ઓપરેન્ડી

Nakhtrana,તા,11 રાજ્યમાં ગણેશ મહોત્સવની ઉજવણી વચ્ચે પથ્થરમારાની ઘટના વધી રહી છે, સુરત, વડોદરા, ભરૂચ બાદ કચ્છમાં પણ ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની છે. ગઈ કાલે (10 સપ્ટેમ્બર) સાંજે કચ્છના નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પણ સુરતની જેમ બાળકોનો ઉપયોગ કરીને શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. […]

Surat પથ્થરમારાની ઘટનાઃ આરોપીને થોડીવારમાં કોર્ટમાં રજૂ કરાશે

Surat,તા.10 સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થમારો કરનારા 28 આરોપીને આજે બપોરે ત્રણ વાગ્યે સુરત કોર્ટમાં રજૂ કરાશે. આ પથ્થરમારા પાછળ કોઈ સુનિયોનિત કાવતરું હતું કે નહીં તેની તપાસ કરવા માટે પોલીસ 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે તેમજ સગીરોના બ્રેશવોશ કરાયાની પણ તપાસ કરશે. આ સિવાય પણ કેટલીક દલીલો કરીને રિમાન્ડ માંગવામાં આવશે એવું સૂત્રોએ જણાવ્યું […]

પાદરા નજીક Ganesh pandal બાંધી રહેલા એકસાથે 15 યુવકોને લાગ્યો કરંટ, એકનું મોત

Padara,તા.04  હાલ રાજ્યમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે, તો બીજી તરફ આગામી શનિવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઇ રહ્યો છે. જેને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે પાદરાના ડબકા ગામે એક આધાતજનક ઘટના સર્જાઇ છે. જેમાં ગણેશ પંડાલ બાંધી રહેલા 15 એકસાથે યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજતાં […]