Sunny Leone ને પતિ અને બાળકો સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી
Mumbai,તા.૧૦ દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ અભિનેત્રી સની લિયોનને ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી. અભિનેત્રીએ ઘણા વીડિયો અને ફોટા પણ ચાહકો સાથે શેર કર્યા છે. શનિવારે દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ ગણપતિ બાપ્પાને પોતાના ઘરે […]