Gujarat માં વરસાદનું જોર ઘટ્યું! છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં મેઘમહેર
Gandhinagar, તા.18 ગુજરાતમાં વરસાદનુ જોર ઘટ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (18મી જુલાઈ) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં અત્યંત ભારે જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, […]