Gujarat માં ફરી બદલીનો ધમધમાટ: રાજ્યના 10 IAS અધિકારીની બદલી

Gandhinagar,તા.06  હાલમાં ગુજરાતમાં બદલીઓની મૌસમ ચાલી રહી છે. ગત અઠવાડિયે જ IAS અને IPS બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં 18 IAS અધિકારીઓની જવાબદારી બદલવામાં આવી હતી. આ સિવાય આઠ IPS અધિકારીઓની પણ બદલી કરવામાં કરવામાં આવી હતી. ત્યારે હવે બીજા રાઉન્ડમાં 10 આઇએએસ (IAS) અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં કલેક્ટરોનો સમાવેશ થાય […]

આંદોલનકારીઓએ આખી રાત વરસાદમાં કાઢી, વહેલી સવારે Gandhinagar પોલીસ ઉપાડી ગઇ

Gandhinagar,તા.06  ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી માટે ગાંધીનગરના સેક્ટર 11ના રામ કથા ગ્રાઉન્ડમાં પરમિશન વગર આંદોલન કરી રહેલા 100 જેટલા આંદોલનકારીઓને ગાંધીનગર પોલીસ દ્વારા આજે વહેલી સવારે જ ડિટેન કરી લેવામાં આવ્યા છે. સોમવારે રામ કથા ગ્રાઉન્ડમાં એકઠા થઈ સરકાર સામે મોરચો ખોલીને બેઠેલા ઉમેદવારો સામે પોલીસે અટકાયતી પગલાં શરૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. વન […]

Gandhinagar માં ચ-0 સર્કલથી ઇન્દિરાબ્રીજ સુધી 11 કિલોમીટરનો માર્ગ મોડેલ રોડ બનાવાશે

Gandhinagar,તા.06 ગાંધીનગર એરપોર્ટ રોડને ચ-0 સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી 11 કિલોમીટર લંબાઇમાં મોડેલ રોડ તરીકે વિકાસવવા સરકારે મંજુરી આપી છે. નવીનીકરણ અંતર્ગત નવી ડામર કાર્પેટ થતી રહેવાના કારણે વર્ષો વિતવા સાથે રોડ ઉંચો અને ડિવાઇડર તથા ફૂટપાથ નીચા આવી જવાથી વાહનો તેની માથે ચઢી જવા કે કૂદી જવાના કારણે જાનલેવા અકસ્માતો પણ સર્જાયા છે. ત્યારે અકસ્માતની […]

Chief Minister ને મળવાના દરવાજા બંધ : શિક્ષક ઉમેદવારનું સચિવાલયના ગેટ ઉપર રુદન

Gandhinagar,05 સોમવારે ગાંધીનગરમાં સરકારી ભરતીના HTAT, TAT, અન્ય ભાષાના શિક્ષક ઉમેદવારો અને ફોરેસ્ટ ઉમેદવારોએ રજૂઆત અને આંદોલનથી સરકારને ઘેરી હતી. ત્યારે સરકારે રજૂઆત સાંભળવાને બદલે સચિવાલયના ગેટ ઉપર પોલીસ બંદોબસ્ત મૂકી ઉમેદવારોની એન્ટ્રી બંધ કરી દીધી હતી. રાજ્યના અલગ અલગ ખૂણેથી આવેલા ઉમેદવારોએ સચિવાલયના ગેટ ઉપર જ રજૂઆત શરૂ કરી દીધી હતી. રજૂઆત દરમિયાન જ […]

રાજ્યમાં Stamp Duty, Registration Fee માં ઘટાડો થવાની શક્યતા

આગામી બે મહિનામાં જાહેરાત થવાની શક્યતા છે Gandhinagar, તા.૪ ગુજરાતમાં હાલમાં રિયલ એસ્ટેટના સોદા પર સારી એવી સ્ટેમ્પ ડ્યૂટી વસુલવામાં આવે છે અને રજિસ્ટ્રેશન ફી પણ ઘણી ઊંચી છે. હવે આ બંનેમાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે. તાજેતરમાં કેન્દ્રિય બજેટમાં રાજ્ય સરકારોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન પરની સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન […]

રાજ્યમાં આગામી ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની Elections યોજાય તેવી શકયતા

વિસાવદર અને વાવ વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો માટે પણ ચૂંટણી યોજાય તેવી સંભાવના Gandhinagar,તા.૩ ગુજરાત રાજ્યમાં મિની વિધાનસભા તરીકે ઓળખાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજાવાની છે. ૨૭% ઓબીસી અનામતની અમલવારી સાથે યોજાનારી આ ચૂંટણી ઐતિહાસિક બની રહેશે. ઓગસ્ટના મધ્ય ભાગમાં આ અંગેના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવશે, જેમાં એક મહિના સુધી વાંધા અને સૂચનો […]

અમદાવાદ, ભાવનગર, જામનગર તથા રાજકોટમાં બનશે Human Milk Bank

વિશ્વ સ્તનપાન સપ્તાહ ગાંધીનગરની હ્યુમન મિલ્ક બેંકમાં ૪૧૫ માતાઓએ ૪૪૯ બાળકોને આપ્યું નવજીવન Gandhinagar, તા.૩ બાળકના જન્મથી લઈને છ મહિના સુધી માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. પરંતુ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવા બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂઘને સીધુ ગ્રહણ કરવા સક્ષમ નથી હોતા તેવા બાળકોને પોષણક્ષમ આહાર […]

Gujarat Police માં હવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ભરતી નહીં થાય

કચેરીએ તમામ પોલીસ અધિકારીઓને મોકલી આપ્યો પરિપત્ર હવે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની ખાલી રહેલી જગ્યા બઢતી આપીને જ ભરાશે Gandhinagar, તા.૩ રાજ્ય પોલીસ દળમાં બિનહથિયારી એ.એસ.આઇ. સંવર્ગની ખાલી જગ્યાઓ માત્ર બઢતી દ્વારા ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ હાલમાં ખાલી પડેલી બિનહથિયારી એ.એસ.આઇ.ની જગ્યાઓ ભરવા માટે હેડ કોન્સ્ટેબલ સંવર્ગમાંથી યોગ્ય […]

11451 સ્કૂલો પાસે ફાયર NOC જ નથી, હાઈકોર્ટના આદેશ બાદ જાગેલી Gujarat સરકારની કબૂલાત

Gandhinagar,તા.03 રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire Tragedy) કેસમાં રાજયની શાળાઓમાં ફાયર સેફ્‌ટીની સુવિધા ચકાસણી અંગે ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) અગાઉ જારી કરેલા હુકમ અનુસંધાનમાં રાજય સરકાર (State Government) દ્વારા રાજયની શાળાઓમાં ફાયર સેફ્‌ટીની સ્થિતિ, ફાયર એનઓસી સહિતના મુદ્દે આંકડાકીય માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો, રાજયની 11,451 સ્કૂલોમાં […]

Gujarat ને GST, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરાથી રૂ. ૯,૭૨૬ કરોડની આવક

Gandhinagar,તા.૨ રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત વેરો અને વ્યવસાય વેરા પેટે કુલ રૂ. ૯,૭૨૬ કરોડની આવક થઈ છે. તેમા રાજ્યને જીએસટી પેટે રૂ. ૫,૮૩૮ કરોડ મળ્યા છે. વેટ હેઠળ રૂ. ૨,૯૭૪ કરોડની આવક થઈ છે. વિદ્યુત વેરા હેઠળ રૂ. ૮૯૨ કરોડની આવક થઈ છે. વ્યવસાય વેરા હેઠળ રાજ્યને રૂ. ૨૧ કરોડની આવક થઈ છે. […]