Rajkot અગ્નિકાંડ બાદ ગેમિંગ એક્ટિવિટી માટે જાહેર કર્યા Gujarat Government નવા નિયમો

Gandhinagar,તા.06  રાજકોટના ટી.આર.પી ગેમિંગ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ રાજ્ય સરકારે ગેમિંગ એક્ટિવિટી એરિયા અને પ્લાનિંગ રેગ્યુલેશનની  CGDCRમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.  સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપીંગ મોલ તેમજ શોપીંગ કોમ્પ્લેક્ષ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમિંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહી છે, ત્યારે જાહેર સલામતી, સુરક્ષા અને જાહેર હિતને ધ્યાનમાં રાખતાં ગેમિંગ એક્ટિવિટી એરિયા […]