‘પોકર અને રમી જુગાર નહીં, સ્કીલની રમત છે’, Allahabad High Court’ નું નિવેદન ભારે ચર્ચામાં
Allahabad,તા.05 અલ્લાહાબાદ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે, ‘પોકર (પત્તાની રમત) અને રમી જુગાર નથી. પરંતુ સ્કીલની રમત છે.’ મેસર્સ ડી.એમ. ગેમિંગ પ્રાઈવેટ લિમિટેડની અરજી પર જસ્ટિસ શેખર બી. સરાફ અને જસ્ટિસ મંજીવ શુક્લની બેન્ચે આ આદેશ આપ્યો છે. જાણો શું છે મામલો અહેવાલો અનુસાર, ભારતના બંધારણની કલમ 226 હેઠળ મેસર્સ ડી.એમ. ગેમિંગ પ્રાઈવેટ […]