વરસાદ-પૂરથી રસ્તો બંધ થતાં અહીં ગર્ભવતી મહિલાને Helicopterદ્વારા બ્લડ પહોંચાડ્યું

Gadchiroli,તા,12 મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ છે. ભારે વરસાદના કારણે ભામરાગઢ તહસીલમાં સ્થિતિ કફોળી બની ગઈ છે. ઘણા રસ્તા બંધ થઈ ગયા છે. આવી સ્થિતિમાં વિસ્તારનો સંપર્ક તૂટી ગયો છે. અહીં એક ગર્ભવતી મહિલાની સ્થિતિ ગંભીર હતી અને તેને બ્લડની જરૂર હતી. ત્યારે મહિલાનો જીવ બચાવવામાં માટે હેલિકોપ્ટર દ્વારા બ્લડ પહોંચાડવામાં આવ્યું. આ […]