Biden-Modi હસતા હસતા વાત કરતા હતા ટ્રુડો જોતા રહ્યા

Brazil,તા.20 બ્રાઝીલના પાટનગર રીયો ડી જાનેરોમાં યોજાયેલી જી.20 દેશોની શિખર પરિષદમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેનેડાના પીએમ જસ્ટીન ટુડો લગભગ સામસામા આવી ગયા હતા પણ મોદીએ ટુડોની સામે પણ જોયુ નહી અને આ રીતે ભારતની તીવ્ર નારાજગીનો પરિચય આપી દીધો હતો. મોદી આ સંમેલનમાં હાજર દુનિયાભરના નેતાઓને મળ્યા પણ ટુડોની સાથે કોઈ મુલાકાત […]