PM મોદી G-20 સમિટમાં ભાગ લેવા બ્રાઝિલ જશે
New Delhi,તા.13 આ વર્ષે બ્રાઝિલ G-20 સમિટનું આયોજન કરી રહ્યું છે. G-20 દેશોના ટોચના નેતાઓ રિયો ડી જાનેરો પહોંચશે. ભારત તરફથી આમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18-19 નવેમ્બરે બ્રાઝિલની મુલાકાત લેશે. આ સિવાય પીએમ મોદી નાઈજીરિયા અને ગયાનાની પણ મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે પીએમ મોદીના વિદેશ પ્રવાસ વિશે માહિતી આપી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બ્રાઝિલ […]