Ear માં વધુ ખંજવાળ આવતી હોય તો ચેતી જજો, ફંગસ હોઈ શકે

New Delhi, તા.08 ચોમાસાને પગલે મચ્છરજન્ય કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મચ્છરજન્ય રોગની સાથે કાનમાં ફંગસના કેસમાં પણ વધારો થયો છે. કાનમાં વધારે પડતી ખંજવાળ આવતી હોય તો ચેતી જવાની જરૂર છે, કેમ કે તે ફંગસ પણ હોઈ શકે છે એમ ડોક્ટરોએ જણાવ્યું છે. કાનમાં ફંગસના કારણે વિવિધ લક્ષણો જોવા મળે છે  અમદાવાદમાં વરસાદની […]