મફત રિચાર્જ વચન આપતા છેતરપિંડી કરનારાઓ,ટ્રાઇએ તેને કૌભાંડ ગણાવ્યું
New Delhi,તા.07 લોકોને છેતરવા માટે સાયબર છેતરપિંડી કરનારાઓ દરરોજ નવી રીતો અપનાવી રહ્યાં છે. કેટલીકવાર તેઓ સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને ફોન કરે છે અને કેટલીકવાર તેઓ ઘરેથી કામ કરીને સારી કમાણી કરવાની લાલચ આપતાં સંદેશાઓ મોકલે છે. હવે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ આવાં જ એક કૌભાંડ અંગે લોકોને એલર્ટ કર્યા છે. ટ્રાઈએ લોકોને ફ્રી રિચાર્જ […]