Gujarat Police નું પાપ: ઈ-ચીટિંગની નકલી અરજી કરાવીને બે કરોડ રૂપિયા ફ્રીઝ કરી લીધાં

Ahmedabad,તા.19   આર્થિક ગુનાખોરી ઉપર અંકુશ મેળવવા પોલીસ હવે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં ઓળઘોળ બની છે. નિયમાનુસારની કાર્યવાહીમાં પણ અનેક વિવાદ વચ્ચે હવે પોલીસ પૈસા પડાવવા માટે ગુનાખોરીનું પાપ આચરી રહી હોય તેવા કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે. આવા જ એક ચોંકાવનારા કિસ્સામાં ઈ-ચીટિંગની નકલી અરજી  કરાવીને એક બેન્ક ખાતામાં બે કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં […]

Doctorની Appointment લેવાનાં નામે શિક્ષક સાથે ૯૯,૦૦૦ની છેતરપિંડી

અજાણી મહિલાએ મોકલેલી લિન્કમાં વિગતો ભરતા જ ખાતાંમાંથી પૈસા ઉપડી ગયા જૂનાગઢ, તા.૧૭ જૂનાગઢમાં રહેતા એક શિક્ષકે રાજકોટના તબીબની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે ગૂગલ પરથી નંબર મેળવી ફોન કર્યો હતો. અજાણી મહિલાએ મોકલેલી લિન્કમાં વિગતો ભરતા તેના ખાતામાંથી ૯૯,૦૦૦થી વધુની રકમ ઉપડી ગઈ હતી. આ અંગે ફરિયાદ થતા બી ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. […]

Rajkot:કાંગશિયાળીની સોસાયટીના પ્રમુખે મેન્ટેનન્સના રૂ. 1.77 કરોડની ઠગાઈ આચરી

ખાનગી શાળાના શિક્ષક એ શેરબજારમાં રોકાણ કરી નાણાં ગુમાવી દેતા શાપર પોલીસમાં ફરિયાદ Rajkot,તા.૧૯ કાંગશિયાળીમાં આવેલી સ્થાપત્ય ગ્રીનસિટી નામની સોસાયટીના પ્રમુખે સોસાયટીના મેન્ટેનન્સના રૂ.1.77 કરોડ બારોબાર શેરબજારમાં રોકી તમામ નાણાં ગુમાવી છેતરપિંડી આચરી હતી. આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી હતી. સ્થાપત્ય ગ્રીનસિટીમાં રહેતા અને રાજકોટમાં ઉમિયા ચોકમાં હાર્ડવેરની દુકાન ધરાવતાં કેતનભાઇ રામજીભાઇ પટેલે (ઉ.વ.38) શાપર […]

Rajkot માં ઓનલાઇન રૂ. 1.65 લાખ ની ઠગાઈ

Rajkot,તા.૧૯ શહેરમાં છેતરપિંડીના બનાવ છાસવારે સામે આવતા હોય છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક 29 વર્ષીય યુવાનને બેંક એકાઉન્ટમાં રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી તેના બદલામાં રોકડ આપી દેવાનું જણાવી હર્ષ સોમૈયા નામના શખ્સે રૂ. 1.65 લાખની છેતરપિંડી આચરી લીધાનો બનાવ સામે આવ્યો છે. મયુરરાજ લાલજીભાઈ વાઘેલા નામના 29 વર્ષીય યુવાને જણાવ્યું […]

Donald Trump Kamala Harris ને છેતરપિંડી ગણાવી,તે રેલીમાં ભીડ બતાવવા માટે એઆઇનો ઉપયોગ કરી રહી છે

Washington,તા.૧૨ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને છેતરપિંડી ગણાવી હતી. ટિ્‌વટર પરની એક પોસ્ટમાં ટ્રમ્પે હેરિસ પર રેલીમાં મોટી ભીડ બતાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કમલા હેરિસે ટ્રમ્પના આરોપોનો જવાબ આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો કે મિશિગનના ડેટ્રોઈટમાં રેલીની તસવીરોમાં […]

Bhavnagar ના બોટાદમાં રૂ. ૭૨ લાખનો ફ્રોડ કરનારો પકડાયો

Bhavnagar,તા.૧૦ બિહાર અને ઉત્તરાખંડ રાજ્યના લોકોને શેર બજારની લોભામણી સ્કીમની જાહેરાત કરીને રૂપિયા ૭૨ લાખનો ચુનો લગાવીને નાસતોફરતો શખ્સને બોટાદ એલસીબી પોલીસે શહેરનાં તુરખા રોડપર આવેલ પિકઅપ સ્ટેન્ડથી ઝડપ્યો હતો અને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ એલસીબી પીઆઈ એ જી સોલંકી અને પીએસઆઈ સોલંકી તેમજ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમા હતા. તે દરમ્યાન […]

Rajkot માં મિત્રોએ મિત્રના એકાઉન્ટમાંથી ૭૪ હજાર ટ્રાન્સફર કરી લીધા

 ગૂગલ પે માં હીસ્ટ્રી ચેક કરતાં ઘટનાની જાણ થઈ Rajkot,તા.08 મોરબી રોડ પરની મહાશકિત પાર્ક શેરી નં ૧માં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતાં પ્રદીપ બેલડીયા ઉ.વ.૨૦ એ બી ડીવીઝન પોલીસ મથકમાં અમીત રાજુભાઈ વ્યાસ,જય રાતડીયા સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.જેમાં ગત.તા.૩ના તેઓ ઘરે મોબાઈલમાં ગૂગલ પે એપ્લીકેશનમાં બેંક ખાતામાં પડેલા રૂપીયા ચેક કરતાં ખાતામાં માત્ર […]

Vadodara: પેટ્રોલ પંપ પરથી લાખોનું ડીઝલ ઉધાર મેળવી ઠગાઈ

બુલેટ ટ્રેનના નિરમા પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટ હોવાનું જણાવીને પેટ્રોલપંપના સંચાલક જોડે લાખો રૂપિયાની છેતરપિંડી Vadodara, તા.૪ વડોદરા જિલ્લાના ઓમકારપુરાથી આજોડ તરફ જતી બુલેટ ટ્રેનના નિરમા પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટ હોવાનું જણાવીને પેટ્રોલપંપના સંચાલક જોડે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી છે. મંજુસર પોલીસ મથકમાં યોગેન્દ્રસિંહ રણજીતસિંહ વાઘેલા (રહે. દુમાડ ગામ, મોટુ ફળિયુ, વડોદરા)એ ફરિયાદ નોંધાવી હતી […]

Married to 20 women, પૈસા-દાગીના લઈ રફૂચક્કર, લગ્ને-લગ્ને કુંવારા ‘વરરાજા’ને પોલીસે પકડ્યો

mumbai,તા.29 પાલઘર જિલ્લાના નાલાસોપારા પોલીસે 43 વર્ષના એક એવા ‘વરરાજા’ને પકડી પાડ્યો છે જેણે છેલ્લા થોડા વર્ષોમાં 20 મહિલાઓ સાથે લગ્ન કરી તેમના પાસેથી પૈસા અને કિંમતી વસ્તુ પડાવી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. એમબીવીવી પોલીસે જણાવ્યું હતું કે નાલાસોપારામાં રહેતી એક મહિલાની ફરિયાદના આધારે ફિરોઝ નિયાઝ શેખની કલ્યાણથી ધરપકડ કરવામાં આવી હતી. […]

Amreli જિલ્લ્લાના બાબરા તાલુકાના તાઇવદર ગામનો યુવાન વિચિત્ર ઘટનામાં છેતરપિંડીનો ભોગ બન્યો

Amreli, તા.18 કહેવાય છે કે ડૂબતો માણસ બચવા માટે તણખલું પણ પકડે એમ અમરેલી જિલ્લ્લાના બાબરા તાલુકાના તાઇવદર ગામનો યુવાન વિચિત્ર ઘટનામાં છેતરપિંડીનો ભોગ બન્યો છે. પત્નીના મોત બાદ બેચેન રહેતા યુવકને ભાવનગરના એક શખ્સ દ્વારા વિધિ કરવાના બહાને એક મટકામાં પત્નીના ઘરેણાં રાખી અને 6 મહિના પછી ખોલશો એટલે શાંતિ થઇ જશે તેવું નાટક […]