Bank fraud નો ગુજરાતને મોટો મારઃ એક જ વર્ષમાં ઠગાઈના કેસોમાં ૪૬૯ ટકાનો વધારો
Ahmedabad.તા.૨૬ દુનિયામાં જે રીતે ઓનલાઇન પૈસાની લેન-દેન વધી છે તેની સાથે ઓનલાઇન છેતરપિંડી પણ ખૂબ વધી ગઈ છે, લગભગ તમામ લોકો ઓનલાઇન ફ્રોડના ભોગ બન્યા હોય છે. ગુજરાતમાં પણ બેંકીગને લગતા ફ્રોડ વધી ગયા છે. ગુજરાતમાં આ વર્ષે ફ્રોડના ૧૩૪૯ કેસની ફરિયાદ નોધવામાં આવી હતી જેમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઈન્ટરનેટ બેન્કિંગ વગેરેમાં ફ્રોડ […]