37 ટકા ભારતીયયો છેતરપિંડી માટે બેંકોને જવાબદાર માને છે

New Delhi, તા.12 યુ.એસ. સ્થિત વૈશ્વિક એનાલિટિક્સ સોફ્ટવેર કંપની FICO દ્વારા એક સર્વેક્ષણ અહેવાલમાં જાણવા મળ્યું છે કે, એક તૃતીયાંશ (37 ટકા) કરતાં વધુ ગ્રાહકો જ્યારે છેતરપિંડીનો ભોગ બને છે ત્યારે બેંકોને જવાબદાર માને છે. આ સર્વે ભારત સહિત વિશ્વના 14 દેશોના 11,000 બેંક ગ્રાહકો સાથેની વાતચીત પર આધારિત છે. દેશના દર ત્રણમાંથી બે (66 ટકા) […]

Surendranagar જિલ્લામાં પોન્ઝી સ્કીમનાં નામે રૂા. 69 લાખની છેતરપીંડીની ફરિયાદ

Surendranagar , તા. 8સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક પોન્ઝી સ્કીમના નામે 69 લાખની છેતરપીંડીની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના ઇવેન્ટ મેનેઝમેન્ટનો બિઝનેસ કરનાર ઉધોગકાર સાથે એક કા ડબલના નામે છેતરપીંડીની ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે. મુળી તાલુકાના સિદ્ધસર ગામે રહેતા અનિરૂદ્ધસિંહ ઝાલા સહિત 3 લોકોએ પોન્ઝી સ્કીમના નામે 69 લાખની છેતરપીંડી કરી છે.ડબલ રકમ […]

મફત રિચાર્જ વચન આપતા છેતરપિંડી કરનારાઓ,ટ્રાઇએ તેને કૌભાંડ ગણાવ્યું

New Delhi,તા.07 લોકોને છેતરવા માટે સાયબર છેતરપિંડી કરનારાઓ દરરોજ નવી રીતો અપનાવી રહ્યાં છે. કેટલીકવાર તેઓ સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને ફોન કરે છે અને કેટલીકવાર તેઓ ઘરેથી કામ કરીને સારી કમાણી કરવાની લાલચ આપતાં સંદેશાઓ મોકલે છે. હવે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ આવાં જ એક કૌભાંડ અંગે લોકોને એલર્ટ કર્યા છે. ટ્રાઈએ લોકોને ફ્રી રિચાર્જ […]

BJPની ટિકિટ આપવાનું વચન આપી લાખોની છેતરપિંડી, કેન્દ્રીય મંત્રીના ભાઈ-બહેન અને ભત્રીજા વિરુદ્ધ FIR

Bangalore,તા. ૧૮ કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીના પરિવારના ત્રણ સભ્યો વિરુદ્ધ બેંગલુરૂમાં છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના ભાઈ ગોપાલ જોશી પર એક મહિલાએ લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ આપવાનું વચન આપી છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. બેંગલુરૂમાં બસવેશ્વરનગર પોલીસે ગોપાલ જોશી, તેમના બહેન વિજયલક્ષ્મી જોશી અને પુત્ર અજય જોશી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ફરિયાદીની […]

Rajkot બંસીધર જવેલર્સ સાથે અઢી કરોડનું સોનું લઇ બંગાળી બંધુ લઇ રફુચક્કર

Rajkot,તા.૧૭ સોની બજારમાં  15 વર્ષથી સોની કામ કરતી બેલડી   દેશભરના પ્રતિષ્ઠિત વેપારી ઓળખે છે, તમે મેટલ રોકો તો આપડે મોટે પાયે કામ ચાલુ કરીયે કહીં  કારીગરે કરી કારીગરી  પત્ની બીમાર છે અને કારીગરનો સામાન ફેરવવાનો  કહી કારખાનેથી નીકળ્યા બાદ બંને ભાઈ   ફરાર:  એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી શહેરના  વધું એક સોની વેપારી સાથે […]

Jamnagar માં પૂર્વ એકાઉન્ટન્ટે જીએસટી નંબરમાં બોગસ ટ્રાન્જેકશન કરાવી ૫ કરોડની છેતરપિંડી આચરી

Jamnagar,તા.૧૭ જામનગરમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો લોકોને રોજગારી આપતા બ્રાસપાર્ટના ઉદ્યોગમાં અવારનવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હોય છે. નિતનવા અખતરા કરી છેતરપિંડી આચરવામાં આવતી હોય છે ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં જામનગરના બ્રાસપાટના એક કારખાનેદાર સાથે તેના જ પૂર્વ મહેતાજી(એકાઉન્ટન્ટે) બંધ કરેલી પેઢીના જીએસટી નંબરમાં બોગસ ટ્રાન્જેક્શન કરાવી ૫ કરોડની […]

Surat માં ઓનલાઇન ટિકિટ બુકિંગના નામે ૧૦૦ કરોડની હેરાફેરી કરાઈ

Surat, તા.૧૭ સુરત એસઓજીએ શહેરમાંથી રૂપિયા ૧૦૦ કરોડથી વધુનુ હવાલા કૌંભાડ ઝડપી પાડ્યું છે. સુરત શહેર એસઓજીએ હાથ ધરેલ તપાસમાં, સમગ્ર કૌંભાડ દુબઇ ખાતેથી ચલાવવામાં આવતું હોવાનું ખુલ્યું છે. મૂળ અમદાવાદનો પરંતુ દુબઈ સ્થિત મહેશ દેસાઈ નામનો વ્યક્તિ આ કૌંભાડ ચલાવતો હોવાનું ખુલ્યું છે. ર્જીંય્એ કરેલ તપાસમાં, ૮ સેવિંગ પાસ બુક, ૨૯ ચેક બુક, ૨ […]

Gondal Union Bank ના નિવૃત્ત કર્મચારી સાથે રૂપિયા ૪.૯૧ લાખની ઠગાઇ

GODAL,તા.૯ ગોંડલમાં રહેતા યુનિયન બેન્કના નિવૃત કર્મચારીને એકાઉન્ટ બંધ થઇ જવાનો ડર બતાવી સાયબર ગઠીયાએ લીંક મોકલી એપ્લીકેશન ધરાર ડાઉનલોડ કરાવી બેન્કના નિવૃત કર્મચારી અને તેમના પત્નીના એકાઉન્ટમાંથી રૂા.૪.૯૧ લાખ ટ્રાન્ફર કરી છેતરપીંડી કરતા આ મામલે ગોંડલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો મુજબ, ગોંડલ અક્ષરધામ સોસાયટી શેરી નં.૫ બ્લકો નં.૬૧જીમાં રહેતા અને ગોંડલની […]

Mumbai માં ૬૫ વર્ષીય મહિલાને એપ પર દોસ્તી ભારે પડીઃ રૂ.૧.૩ કરોડની ઠગાઇ

આ વ્યક્તિએ ફિલિપાઇન્સમાં કામ કરતા અમેરિકન સિવિલ એન્જિનિયર હોવાનો દાવો કરી પોતાનો પરિચય પોલ રૂધરફોર્ડ તરીકે આપ્યો હતો Mumbai, તા.૯ મુંબઈની ૬૫ વર્ષની એક મહિલા સાયબર ફ્રોડમાં રૂ.૧.૩૦ કરોડની ઠગાઈનો શિકાર બની હોવાનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. સાયબર ઠગોએ પોતાની ઓળખ કસ્ટમ્સ વિભાગ, ભારતીય રિઝર્વ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સહિત વિવિધ સંસ્થાઓના […]

વૃદ્ધોને યુવાન બનવાનો ચસ્કો ભારે પડ્યો! Israeli Machine થી થેરેપીના ચક્કરમાં 35 કરોડ ગુમાવ્યાં

Kanpur,તા.23 ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં વૃદ્ધોને યુવાન બનવાનો ચસ્કો ભારે પડ્યો છે. વદ્ધોએ ઈઝરાયલી મશીનથી થેરેપીના ચક્કરમાં 35 કરોડ ગુમાવી દીધા છે. આ મામલો એવો છે કે, અહીં એક પતિ-પત્નીએ વદ્ધોને થેરેપી દ્વારા યુવાન કરવાનો ઝાંસો આપીને 35 કરોડ રૂપિયા ઠગી લીધા છે. હવે આ સમગ્ર મામલે કિદવઈ […]