Franceએ Indian બનાવટના Pinaka Rocket Launcher ખરીદવામાં રસ દાખવ્યો
બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ સહિતના ક્ષેત્રે ભાગીદારી વધારવા સહમતિ Paris, તા.૧૩ Prime Minister Narendra Modi અને Franceના President ઇમેન્યુઅલ મેક્રોંએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધો વધારવા હાકલ કરી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વિવિધ વૈશ્વિક મંચો પર એકબીજાની મદદ અને પરસ્પર ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. […]