વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા High Prices Shares વેચી પ્રાઈમરી બજારમાં કરાઈ રહેલું રોકાણ
Mumbai,તા.30 ભારતીય શેરબજારોમાં ઊંચા મૂલ્યાંકનોનો લાભ લઈ વિદેશી સંસ્થાકીય રોકાણકારો ઊંચા ભાવના શેર વેચી પ્રાઈમરી બજારમાં રોકાણ કરી રહ્યાનું જોવા મળી રહ્યું છે. પ્રાઈમરી માર્કેટમાં રોકાણ પર ઊંચુ વળતર મળી રહે છે. વર્તમાન વર્ષમાં પ્રાઈમરી માર્કેટ મારફત વિદેશી રોકાણકારોની શેર ખરીદી ત્રણ વર્ષની ઊંચી સપાટીએ રહી છે. ભારતની બજારોમાં અસંખ્ય શેરો તેની ઓલ ટાઈમ હાઈ […]