ભારતમાં પહેલી વાર iPhone ના પ્રો મોડલ્સ બનાવશે એપલ, તમિલનાડુની ફેક્ટરીમાં ટ્રેઇનિંગ
Tamil Nadu,તા.20 એપલ પહેલી વાર ભારતમાં તેના આઇફોનના પ્રો મોડલ્સ બનાવશે. અત્યાર સુધી એપલ આઇફોનના દરેક વર્ઝનના પ્રો મોડલ્સ ચીનમાં અસેમ્બલ કરતું હતું. જોકે હવે ભારતમાં પણ એ મોડલ બનાવવાની શરૂઆત કરવામાં આવશે. એપલ જેવી ઘણી કંપનીઓ ભારતમાં આવીને હવે પ્રોડક્શન કરી રહી છે. આ પ્રોડક્શન શરૂ કર્યા બાદ હવે એને એક્સપાન્ડ કરવાનું કામ હાથ […]