Legendary cricketer જીવન ટૂંકાવ્યું : મોતના સાત દિવસ બાદ પત્નીનો ખુલાસો, ડિપ્રેશનથી હતો પરેશા

England,તા.13 ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પના મૃત્યુ પર તેની પત્નીએ એક મોટો ખુલાસો કર્યો છે. 5 ઓગસ્ટના રોજ થોર્પનું 55 વર્ષની વયે અવસાન થયું હતું, પરંતુ હવે તેની પત્ની અમાન્ડાએ ખુલાસો કર્યો છે કે થોર્પ ખરાબ સ્વાસ્થ્યને કારણે ડિપ્રેશન અને ચિંતાથી પીડાતો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) […]