Bangladesh માં સ્થિતિ વધુ વણસી, ક્રિકેટરો ટાર્ગેટ બન્યા, ટીમના પૂર્વ કેપ્ટનના ઘરમાં આગ ચાંપી
Bangladesh,તા.06 ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં જનતા વર્તમાન શેખ હસીના સરકાર સામે બળવા પર ઉતરી આવી છે. હજારોની સંખ્યામાં લોકોએ શેખ હસીનાના નિવાસ સ્થાન તરફ કૂચ કરી હતી, જેને પગલે હસીનાએ વડાપ્રધાનપદેથી રાજીનામુ આપી દીધુ હતું અને તેઓ બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા. જોકે, ત્યારબાદ પાડોસી દેશમાં હિંસા વધુ ફેલાઈ ગઈ છે. સ્થિતિ એટલી વણસી […]