Champions Trophy છીનવાઈ જશે’, પાકિસ્તાની દિગ્ગજે જ PCBને આપી કડક ચેતવણી
Mumbai,તા.14 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન કરી રહ્યું છે. તે પહેલા પાકિસ્તાને બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો સામે ઘરઆંગણે દ્વિપક્ષીય સીરિઝ રમવાની છે. બાંગ્લાદેશ સામેની સીરિઝ 21 ઓગસ્ટથી શરૂ થવાની છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ચેતવણી આપી છે. તેમણે સરકારને પણ એલર્ટ કરી દીધી […]