Lucknow ની હોટલમાં વિદેશી મહિલાનું રહસ્યમય મૃત્યુ,પોલીસ તપાસમાં લાગી
Lucknow ,તા.૧૨ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિભૂતિખંડ વિસ્તારમાં એક હોટલના રૂમમાં એક વિદેશી મહિલાનું રહસ્યમય રીતે મૃત્યુ થયું. પોલીસે આ કેસ અંગે માહિતી આપી. પોલીસના જણાવ્યા અનુસાર, ઉઝબેક મહિલાનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો અને હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેનું મૃત્યુ હત્યા, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર થયું છે. […]