પૂરમાં ફસાયેલા વિદેશીઓ સવાર થયા bulldozer પર,સો.મીડિયા પર વાયરલ વીડિયોથી કૂતુહલ

Vadodara,તા.31 વડોદરામાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા વિદેશીઓને બુલડોઝર વડે પૂરના પાણીમાંથી સલામત સ્થળે લઈ જવાતા હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડિયોમાં વિદેશીઓ બુલડોઝર પર ઉભા  રહેલા જોવા મળી રહ્યાં છે.પાણી વચ્ચેથી બુલડોઝર પર ઉભા રહીને નીકળવાનો અનુભવ લઈ રહેલા વિદેશી પ્રવાસીઓના ચહેરા પર પણ હાસ્ય જોઈ શકાય છે. એવુ કહેવાય છે […]