Bumrah તારા માટે કયો બેટર છે સૌથી ખતરનાક?
New Delhi,તા.30 ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ તેના સચોટ યોર્કર્સ અને શાનદાર બોલિંગ માટે જાણીતો છે. હાલમાં એક ઈવેન્ટ દરમિયાન જ્યારે તેને સવાલ પૂછવામાં આવ્યું કે, એવો કયો બેટર છે, કે જેની સામે તને બોલિંગ કરવી સૌથી મુશ્કેલ લાગે છે? તેણે આ સવાલનો એવો જવાબ આપ્યો કે જેનાથી તેણે કરોડો ક્રિકેટ ચાહકોના દિલ […]