Amul World ની સૌથી મજબૂત ખાદ્ય-ડેરી બ્રાન્ડ

અમૂલ પછી ચીનની મેંગનીયુ ડેરી અને યિલી બીજા તથા ત્રીજા સ્થાને Anand,તા.૨૩ ભારતીય કંપની અમૂલ વિશ્વની સૌથી મજબૂત ફૂડ અને ડેરી બ્રાન્ડ બની ગઈ છે. સ્વિટ્‌ઝર્લેન્ડની નેસ્લેએ $3.3બિલિયનમાં સૌથી મૂલ્યવાન બ્રાન્ડનું બિરુદ જાળવી રાખ્યું છે. બ્રાન્ડ ફાઇનાન્સ ફૂડ એન્ડ ડ્રિંક-૨૦૨૪ રિપોર્ટ અનુસાર, અમૂલનો પ્રભાવશાળી બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (BSI) સ્કોર ૧૦૦માંથી ૯૧ છે. આ કારણોસર તેને […]