Budget માં સરકારે પ્રોપર્ટી ટેક્સમાં કર્યો ખેલ, લોકોને થશે મોટું નુકસાન
બજેટ 2024માં એક એવી જાહેરાત થઈ છે, જેનાથી પ્રોપર્ટી વેચનારને મોટો ઝટકો વાગશે. પ્રોપર્ટી વેચવા પર ઈન્ડેક્સેશન નામનો મળતો મોટો લાભ હવે દૂર કરવામાં આવ્યો છે. વધુમાં બજેટમાં પ્રોપર્ટી વેચવા પર લાગુ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 7.5 ટકા ઘટાડી 12.5 ટકા કરવામાં આવ્યો છે. જેથી તેમાં પણ રાહત મળશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો […]