Ahmedabad થી ચાર શહેર માટે સીધી ફ્લાઇટ શરૂ: દક્ષિણ કે પૂર્વ ભારત જતાં મુસાફરોને સુવિધા
Ahmedabad,તા.10 અમદાવાદ એરપોર્ટથી હવે કેરળના કોચીન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને આસામના ગુવાહાટી જવા માટે સીધી ફ્લાઈટ મળી જશે. જે આજ (10મી ડિસેમ્બર)થી ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવી છે. આ ચાર શહેરો માટે વિમાન સેવા શરૂ થતા ટુરિઝમ અને વેપારમાં સીધો ફાયદો થશે. ચાર નવી ફ્લાઈટનું ટાઈમ ટેબલ અમદાવાદથી ત્રિવેન્દ્રમની ફ્લાઈટ સોમવાર અને […]