Mumbai-New York જતી ફલાઈટમાં બોમ્બની ધમકી,ઐજરબૈજાનથી વિમાન પરત બોલાવાયું

Mumbai,તા.11 દેશમાં વિમાની સેવા અને એરપોર્ટ પર બોમ્બની સતત મળી રહેલી ધમકીઓ આજે મુંબઈથી ન્યુયોર્ક જતી ફલાઈટ ટોઈલેટમાં બોમ્બ હોવાની ધમકી આપતી ચિઠ્ઠી મળતા જ જબરી અફડાતફડી મચી ગઈ હતી અને વિમાન મુંબઈ વિમાની મથકે પરત ફર્યુ હતું. તમામ મુસાફરોને વિમાનમાં ઉતારીને પછી તલાશી લેવામાં આવી રહી છે. 322 મુસાફરો અને ક્રુમેમ્બર સાથેની ફલાઈટ એઆઈ […]

ન્યુયોર્કથી દિલ્હીની ફલાઈટમાં Bombની ધમકી

New Delhi,તા.24 અમેરિકાના ન્યુયોર્કથી દિલ્હી આવી રહેલી ફલાઈટમાં બોંબની ધમકી મળતા યુદ્ધ વિમાનનું રક્ષણ આપીને રોક તરફ ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી. રોમમાં સફળ ઉતરાણ બાદ વિમાનની ચકાસણીમાં કાંઈ વાંધાજનક મળ્યુ ન હતું. અમેરિકન એરલાઈન્સે જાહેર કર્યું હતું કે, ન્યુયોર્કથી દિલ્હી જતા વિમાનમાં 199 લોકોને આ બોંબની ધમકી બાદ રોબમના સલિયોનાર્ડો વિન્સી એરપોર્ટ પર ઉતરાણ […]

ફ્લાઇટમાં WiFi કેવી રીતે કામ કરે છે ?

New Delhi,તા.16 એર ઈન્ડિયાએ તાજેતરમાં તેની ફ્લાઈટ્સમાં વાઈફાઈ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે અને આવું કરનાર તે દેશની પ્રથમ એરલાઈન કંપની છે. જોકે એલોન મસ્કની કંપની સ્ટારલિંક પણ તેની તૈયારી કરી રહી હતી. પરંતુ એર ઈન્ડિયાએ સ્ટારલિંકના આગમન પહેલાં જ તેનાં હવાઈ મુસાફરો માટે આ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી.   એર ઈન્ડિયા હાલમાં […]

ફ્લાઈટમાં લગેજ નિયમોમાં Big Change, હવે માત્ર એક જ હેન્ડ બેગની મંજુરી

New Delhi,તા.27  જો તમે ફ્લાઈટમાં મુસાફરી કરો છો તો તમારી હેન્ડ બેગનું વજન 7 કિલોથી વધુ ન હોવું જોઈએ. આ નવો નિયમ પ્રીમિયમ ઈકોનોમી અને ઈકોનોમી ક્લાસ પેસેન્જર્સ પર લાગુ થશે. પરંતુ આ નિયમમાં બિઝનેસ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ પેસેન્જરોને છૂટ આપવામાં આવી છે, જ્યાં તેમને 10 કિલો સુધીની બેગ લઈ જવાની મંજૂરી છે.  દરરોજ […]

Neha Dhupia’s flight સાત કલાક મોડી,પોતાના પરિવાર સાથે એરપોર્ટ પર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો

Mumbai,તા.૨૬ ચોમાસાની ઋતુ છે. બદલાતા હવામાનના કારણે ટ્રાફિકને પણ અસર થઈ રહી છે. લોકોને રોડ માર્ગો પર ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે હવાઈ મુસાફરીની સ્થિતિ પણ એવી છે કે ફ્લાઈટ્‌સ મોડી ઉપડી રહી છે. તાજેતરમાં અભિનેત્રી નેહા ધૂપિયા અને તેના પરિવારને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. નેહા ધૂપિયાએ સોશિયલ મીડિયા […]