રાજ્યકક્ષાના ગૃહપ્રધાન Harsh Sanghvi એ વાહનચાલકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કર્યા

Ahmedabad,તા.૯ રાજ્યભરમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાનના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગાનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખુદ ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહીને વાહન ચાલકોને તિરંગાનું વિતરણ કરીને હર ઘર તિરંગા અભિયાનને વેગ આપ્યો હતો. દરેક નાગરિકોમાં દેશ પ્રત્યે પ્રેમ, આદર અને સન્માનની લાગણી બળવતર રહે, તેમજ આઝાદી માટે જે […]