LoC પર ભારત-પાકિસ્તાન વચ્ચે ૭૫ મિનિટ ચાલી ફ્લેગ મીટિંગ

આ મીટિંગમાં ૨૦૨૧થી જારી સંઘર્ષ પર વિરામ મુકવા, LoC  પર ટેન્શન દૂર કરવા સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જમ્મુ, તા.૨૧ ભારત અને પાકિસ્તાન વચ્ચે શુક્રવારે ફ્લેગ મીટિંગ થઈ હતી. જેમાં જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં લાઈન ઓફ કંટ્રોલ (LoC)પર ગોળીબાર, IED બોમ્બ હુમલાની તાજેતરમાં બનેલી ઘટનાઓ બાદ તણાવ ઘટાડવા મુદ્દે ચર્ચા કરવામાં આવી […]