IPLની તમામ 10 ટીમોના કેપ્ટન જાહેર:પાંચમાં નવા સુકાની

Mumbaiતા.15 દુનિયાની સૌથી સફળ અને રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ આઈપીએલની નવી સીઝન શરૂ થવામાં એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે તમામ 10 ટીમો દ્વારા કેપ્ટન જાહેર કરી દેવામાં આવ્યા છે અને તેને આધારે દરેક ટીમો દ્વારા રણનીતિ ઘડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. 10 માંથી પાંચ આઈપીએલ ટીમો દ્વારા કેપ્ટન બદલવામાં આવ્યા છે. 22 મી […]