Deva ફિલ્મનું પાંચ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
Mumbai,તા.05 શાહિદ કપૂરની દેવા ગયાં અઠવાડિયે થિયેટરોમાં રજૂ થઈ હતી. આ ફિલ્મ પર વિવેચકોની મિશ્ર પ્રતિક્રિયા આવી છે. જોકે શાહિદને પોલીસ તરીકેની ભૂમિકામાં ખૂબ પ્રશંસા મેળવી છે. આ ફિલ્મ અત્યાર સુધીના પહેલાં અઠવાડિયામાં બોક્સ ઓફિસ પર સ્થિર રહી છે. સેકનીલ્ક ડેટા મુજબ હવે આ ફિલ્મ 24 કરોડથી વધુની કમાણી કરી છે. દેવાનું દિગ્દર્શન રોશન એન્ડ્ર્રુઝ […]