Bahucharaji temple ના પુનઃ નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત
બહુચરાજી માતાજી મંદિરનું પુનઃનિર્માણ કરી શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે Mehsana,તા.૨૩ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુનઃ નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન કર્યુ હતું.તેમણે બહુચરાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બહુચર માતાજીની પૂજા અર્ચના કરીને જન સુખાકારીની પ્રાર્થના કરી હતી. બહુચરાજી […]