સાવનના પહેલા સોમવારે Akshara Singh મહાદેવનું શરણ લીધું

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહના ગીત ‘ભોલેદાની’નો વીડિયો દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે Mumbai, તા.૨૩ ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહના ગીત ‘ભોલેદાની’નો વીડિયો દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અક્ષરા સિંહના આ નવા ભક્તિ ગીતે તેના ચાહકોમાં ઉત્તેજના પેદા કરી છે અને દરેક લોકો તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. સાવનનાં વાતાવરણને ધ્યાનમાં રાખીને […]