Sachin,Virat Kohli or Don Bradman નહીં પણ આ તોફાની બેટરે ફટકારી છે 199 સદી

Mumbai,તા.19 ક્રિકેટમાં બેટર માટે સદી ફટકારવી એક મોટી સિદ્ધિ ગણાય છે. 100 રન પૂરા કરવા માટે બેટરે કલાકો સુધી ક્રિઝ પર ટકી રહેવું પડે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંદુલકરના નામે છે, જેણે કુલ 100 સદી ફટકારી હતી. પરંતુ ફર્સ્ટ ક્લાસ કરિયરમાં સદીઓની વાત કરે તો સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી […]