Ahmedabad મહાનગરપાલિકાના ફાયર અધિકારીઓ સસ્પેન્ડ થયા
તમામ ફાયર અધિકારીઓ ઉપર બોગસ ડીગ્રી અંગેના આક્ષેપ : દસ દિવસમાં જવાબ આપવા સમય આપ્યો Ahmedabad, તા.૨૩ અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક સાથે ૯ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ બીપીન જાડેજા, ડીવીઝનલ ઓફિસર કૈઝાદ મહેરનોશ દસ્તુરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સહાયક સબ ઓફિસર આસીફ […]