Firefighters હેન્ડસમ લાગતા હતા એટલે ફ્લર્ટ કરવા મહિલાએ જંગલમાં લગાવી બે-બે વાર આગ

Greece,તા.05 ગ્રીસમાં એક મહિલાની જંગલમાં બે-બે વાર આગ લગાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હવે સવાલ એ થાય છે કે, કોઈ માણસ જંગલમાં આગ કેમ લગાવે? શું તેને પશુ-પક્ષીઓથી નફરત હશે કે વનસ્પતિથી? પરંતુ આ મહિલાના મામલે આ કરવા પાછળનું કારણ અજીબ જ સામે આવ્યું. આરોપ છે કે, મહિલાને ફાયર ફાઈટર્સ હેન્ડસમ લાગતા હતા. તેથી […]