દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારત ૯૬મા ક્રમે

ટ્રાન્સપરન્સી રેન્કિંગ-૨૦૨૪નો અહેવાલ ડેનમાર્ક નંબર વન પર યથાવત, ફિનલેન્ડ બીજા સ્થાને અને સિંગાપુર ત્રીજા સ્થાને નવી દિલ્હી, તા.૧૨ ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે ૧૧ ફેબ્રુઆરીએ ૧૮૦ દેશોનો ભ્રષ્ટાચારનો રિપોર્ટ જાહેર કર્યો. ભારતની રેન્કિંગમાં ઘટાડો થયો છે. ૨૦૨૪ની યાદીમાં તે ૩ સ્થાન ઘટીને ૯૬માં નંબર પર આવી ગયો છે. ૨૦૨૩માં ભારત ૯૩માં નંબરે હતું. મતલબ કે અહીં ભ્રષ્ટાચાર વધ્યો […]