Morbi નગરપાલિકામાં કલમ ૪૫ (ડી) હેઠળ કરવામાં આવેલ કામોની નાણાકીય રીકવરી કરો:કોંગ્રેસ
Morbi,તા.04 મોરબી નગરપાલિકામાં ભાજપના શાસકો દ્વારા ખોટી રીતે કલમ ૪૫ (ડી) હેઠળ કરવામાં આવેલ કામોની નાણાકીય રીકવરી કરવાની માંગ સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખે મ્યુનીસીપલ કમિશ્નરને રજૂઆત કરી છે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરને રજૂઆત કરી જણાવ્યું છે કે નગરપાલિકામાં ભાજપનું શાસન હતું ત્યારે તમામ બાવન સભ્યો ભાજપના હતા છતાં […]