હવે બાળકોને પણ મળશે પેન્શન! આજે Finance Minister scheme launch કરશે
Mumbai,તા.18 2024-25માં કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી યોજનાઓ પર ચર્ચા કરી હતી. ભવિષ્યમાં બાળકોને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે સરકારે સગીર બાળકોના પેન્શન ખાતા ખોલવા માટેની યોજનાની જાહેરાત કરી હતી. જેના માટે સરકાર દ્વારા NPS વાત્સલ્ય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાનો પ્રારંભ આજથી નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવશે. એવામાં બાળકોના આર્થિક […]